લોકરક્ષક ભરતી બોર્ડ સભ્યો
 • 1) શ્રી હસમુખ પટેલ, આઇ.પી.એસ.,
  અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને મેનેજીંગ ડાયરેકટર, ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગર.
 • 2) શ્રી વાબાંગ જામીર, આઇ.પી.એસ.,
  સભ્ય લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, ઇન્ટેલીજન્સ-૧, ગુ.રા., ગાંધીનગર
 • 3) શ્રી નીરજ કુમાર બડગૂજર, આઇ.પી.એસ.,
  સભ્‍ય લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ અધિક્ષક, સાબરકાંઠા (હિંમતનગર)
 • 4) ડો. લીના પાટીલ, આઇ.પી.એસ.,
  સભ્‍ય લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ અધિક્ષક, પંચમહાલ (ગોધરા)
 • 5) શ્રી સમીર જોશી,
  સભ્‍ય લોકરક્ષક ભરતી બોર્ડ અને નાયબ સચિવ, (ફરીયાદ અને નશાબંધી), ગૃહવિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર.
ભરતી બોર્ડ વિશે


લોકરક્ષક ભરતી બોર્ડ ધ્‍વારા ભરતી અંગેની તમામ કામગીરી જેવી કે, દૈનિકપત્રોમાં જાહેરાત આપી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ OJAS સોફટવેર મારફતે મેળવી સરકારશ્રીના નિયમોનુસાર શારીરીક કસોટી, લેખિત પરિક્ષા તેમજ દસ્તાવેજ ચકાસણી લેવાની કામગીરી કરશે. ત્‍યારબાદ પરીણામ જાહેર કરવા અંગેની કામગીરી કરશે. આ અંગેની તમામ વ્‍યવસ્‍થા લોકરક્ષક ભરતી બોર્ડે કરવાની હોય છે.

એકદંરે ભરતી બોર્ડ ધ્‍વારા ભરતી નિયમો, પરીક્ષા નિયમો, ઠરાવો, પરિપત્રો અને પ્રસ્‍થાપિત અનામત અંગેની નિતીને અનુસરીને પરીક્ષાની શરૂઆતથી આખરી પરીણામ સંવર્ગવાર તૈયાર કરવાની તમામ કામગીરી લોકરક્ષક ભરતી બોર્ડની ફરજમાં આવે છે.